લેશન-૧૩.૨ : સંગ્રહ એકમો (Storage Units)

યાદ રાખવા માટે

KB < MB < GB < TB < PB < EB < ZB < YB |

માહિતી ભરો

ક્રમમાહિતી
14 BIT = 1 Nibble
28 BIT = 1 Byte
31024 Byte = 1 KB (કિલો બાઇટ)
41024 KB = 1 MB (મેગા બાઇટ)
51024 MB = 1 GB (ગીગા બાઇટ)
61024 GB = 1 TB (ટેરા બાઇટ)
71024 TB = 1 PB (પેટા બાઇટ)
81024 PB = 1 EB (એક્ઝા બાઇટ)
91024 EB = 1 ZB (ઝેટા બાઇટ)
101024 ZB = 1 YB (યોટા બાઇટ)

ખાલી જગ્યા પૂરો

ક્રમપ્રશ્નજવાબ
11 TB = ______ GB1024 GB
21 TB = ______ MB1,048,576 MB
31 TB = ______ KB1,073,741,824 KB