લેશન - ૨ : SCOPE OF COPA TRADE (કોપા ટ્રેડનું કાર્યક્ષેત્ર)

સંસ્થા અને ટ્રેડની સંપૂર્ણ માહિતી

  • સંસ્થાનું નામ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહુધા
  • COPA નું નામ : કોમ્પ્યુટર ઓપેરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • ટ્રેડનો સમયગાળો : 1 વર્ષ
  • ટ્રેડની લાયકાત : ધોરણ 10 પાસ

કોપા ટ્રેડ પૂરો કર્યા પછી

  1. NATS : નેશનલ એપ્રેંટિસ ટ્રેનીંગ સ્કીમ

  2. CITS : ક્રાફ્ટ ઇન્સ્ટ્રકટર ટ્રેનીંગ સ્કીમ

  3. Computer Operator (government) સરકારી, અર્ધસરકારી તથા ખાનગી એકમો જેમકે:- રેલ્વે,- બેન્ક,- મહા નગરપાલિકા – નગરપાલિકાની કચેરી,

  4. Computer Operator (Private) / કરાર આધારિત - GOV)