લેશન-૨૧: MS Office નો પરિચય

MS Office શું છે?

MS Office (Microsoft Office) એ Microsoft દ્વારા વિકસાવવામાં આવેલું ઓફિસ એપ્લિકેશન્સનું સોફ્ટવેર પેકેજ છે. તેનો ઉપયોગ દસ્તાવેજ બનાવવા, ગણતરી કરવા, પ્રેઝન્ટેશન બનાવવા, ડેટાબેઝ મેનેજ કરવા, ઈમેલ મોકલવા અને અન્ય ઓફિસના કામ માટે થાય છે.

versions of MS Office

ક્રમMS Office versions
1MS Office 2013
2MS Office 2016
3MS Office 2019
4MS Office 2021
5MS Office 2024

Microsoft Office ની વિવિધ એપ્લિકેશન અને તેના ઉપયોગો

એપ્લિકેશનનું નામઉપયોગ
MS Wordદસ્તાવેજ, પત્ર, રિપોર્ટ અને અન્ય લખાણ તૈયાર કરવા માટે ઉપયોગ થાય છે.
MS Excelગણતરી, ટેબલ, ડેટા વિશ્લેષણ, ચાર્ટ અને હિસાબ રાખવા માટે ઉપયોગ થાય છે.
MS PowerPointપ્રેઝન્ટેશન અને સ્લાઇડ શો બનાવવા માટે ઉપયોગ થાય છે.
MS Accessડેટાબેઝ બનાવવા, સંગ્રહિત કરવા અને મેનેજ કરવા માટે ઉપયોગ થાય છે.
MS Outlookઈમેલ મોકલવા, પ્રાપ્ત કરવા અને સંપર્કો તથા કેલેન્ડર મેનેજ કરવા માટે ઉપયોગ થાય છે.
MS InfoPathઇલેક્ટ્રોનિક ફોર્મ બનાવવા અને ડેટા એકત્રિત કરવા માટે ઉપયોગ થાય છે.
MS OneNoteનોંધો લખવા, સાચવવા અને વ્યવસ્થિત કરવા માટે ઉપયોગ થાય છે.
MS Publisherબ્રોશર, પોસ્ટર, બિઝનેસ કાર્ડ અને અન્ય પ્રકાશન સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે.
MS Picture Managerચિત્રો જોવા, ગોઠવવા અને મૂળભૂત રીતે સંપાદિત કરવા માટે ઉપયોગ થાય છે.