લેશન - ૨૨.૨ : ફાઇલ ટેબ: MS-WORD

| File tab | ઉપયોગ |
|---|---|
| Save | વર્તમાન ડોક્યુમેન્ટને સેવ કરવા માટે ઉપયોગ થાય છે. |
| Save As | ડોક્યુમેન્ટને નવા નામ, સ્થાન અથવા અલગ ફાઇલ ફોર્મેટમાં સેવ કરવા માટે ઉપયોગ થાય છે. |
| Open | અગાઉથી સેવ કરેલી Word ફાઇલ ખોલવા માટે ઉપયોગ થાય છે. |
| Close | હાલમાં ખુલેલી Word ફાઇલ બંધ કરવા માટે ઉપયોગ થાય છે. |
| Info | ડોક્યુમેન્ટની માહિતી, સુરક્ષા, પરવાનગી અને અન્ય વિગતો જોવા માટે ઉપયોગ થાય છે. |
| Recent | તાજેતરમાં ખોલેલી અથવા ઉપયોગમાં લીધેલી ફાઇલોની યાદી જોવા માટે ઉપયોગ થાય છે. |
| New | નવી Word ફાઇલ અથવા નવું ડોક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે. |
| ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા માટે ઉપયોગ થાય છે. | |
| Save & Send | ડોક્યુમેન્ટને સેવ કરીને ઈમેલ અથવા અન્ય માધ્યમથી મોકલવા માટે ઉપયોગ થાય છે. |
| Help | MS Word અંગે મદદ અને માહિતી મેળવવા માટે ઉપયોગ થાય છે. |
| Option | MS Word ની સેટિંગ્સ અને વિવિધ વિકલ્પોમાં ફેરફાર કરવા માટે ઉપયોગ થાય છે. |
| Exit | MS Word પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે ઉપયોગ થાય છે. |