લેશન - ૨૩.૩ : રેફરન્સ ટેબ: MS Word

image

References Tabઉપયોગ
Table of Contentsદસ્તાવેજમાં વિષય સૂચિ તૈયાર કરવા માટે ઉપયોગ થાય છે.
Add Textપસંદ કરેલા ટેક્સ્ટને Table of Contents માં ઉમેરવા માટે ઉપયોગ થાય છે.
Update TableTable of Contents માં થયેલા ફેરફારોને અપડેટ કરવા માટે ઉપયોગ થાય છે.
Insert Footnoteપેજના નીચે વધારાની માહિતી અથવા નોંધ ઉમેરવા માટે ઉપયોગ થાય છે.
Insert Endnoteદસ્તાવેજના અંતમાં નોંધ ઉમેરવા માટે ઉપયોગ થાય છે.
Next Footnoteદસ્તાવેજની આગલી Footnote પર જવા માટે ઉપયોગ થાય છે.
Show NotesFootnote અથવા Endnote ની નોંધો જોવા માટે ઉપયોગ થાય છે.
Insert Citationદસ્તાવેજમાં સંદર્ભ અથવા Citation ઉમેરવા માટે ઉપયોગ થાય છે.
Manage Sourcesદસ્તાવેજમાં ઉપયોગમાં લેવાયેલા Source ને ઉમેરવા, બદલવા અથવા મેનેજ કરવા માટે ઉપયોગ થાય છે.
StyleCitation અને Bibliography માટેની Style પસંદ કરવા માટે ઉપયોગ થાય છે.
Bibliographyદસ્તાવેજમાં ઉપયોગમાં લેવાયેલા સંદર્ભોની યાદી તૈયાર કરવા માટે ઉપયોગ થાય છે.
Insert Captionચિત્ર, ટેબલ અથવા અન્ય વસ્તુ માટે Caption ઉમેરવા માટે ઉપયોગ થાય છે.
Insert Table of Figuresદસ્તાવેજમાં રહેલા Figures અથવા ચિત્રોની સૂચિ બનાવવા માટે ઉપયોગ થાય છે.
Cross Referenceદસ્તાવેજના અન્ય ભાગ, Heading, Figure, Table વગેરેનો સંદર્ભ આપવા માટે ઉપયોગ થાય છે.
Mark EntryIndex માટે જરૂરી શબ્દ અથવા Entry ને ચિહ્નિત કરવા માટે ઉપયોગ થાય છે.
Insert Indexદસ્તાવેજમાં Index એટલે કે વિષય સૂચિ ઉમેરવા માટે ઉપયોગ થાય છે.
Update IndexIndex માં થયેલા ફેરફારોને અપડેટ કરવા માટે ઉપયોગ થાય છે.
Mark CitationTable of Authorities માટે Citation ને ચિહ્નિત કરવા માટે ઉપયોગ થાય છે.
Insert Table of Authoritiesકાનૂની દસ્તાવેજમાં ઉપયોગમાં લેવાયેલા કાયદાકીય સંદર્ભોની સૂચિ બનાવવા માટે ઉપયોગ થાય છે.