લેશન-૨૫ : ડિજિટલ હસ્તાક્ષર
What is digital signature ?
ડિજિટલ હસ્તાક્ષર એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ અથવા સંદેશાની ઓળખ અને સુરક્ષા ચકાસવા માટે ઉપયોગમાં લેવાતી એક ડિજિટલ સહી છે. તે દસ્તાવેજ મોકલનાર વ્યક્તિની ઓળખ પ્રમાણિત કરે છે અને દસ્તાવેજમાં કોઈ ફેરફાર થયો નથી તેની ખાતરી કરવામાં મદદ કરે છે.
| why(key points) | uses(keypoints) |
|---|---|
| વ્યક્તિની ઓળખ પ્રમાણિત કરવા માટે | સરકારી ઓનલાઈન સેવાઓમાં |
| દસ્તાવેજની સુરક્ષા જાળવવા માટે | આવકવેરા રિટર્ન ભરવામાં |
| દસ્તાવેજમાં ફેરફાર થયો નથી તે ચકાસવા માટે | ઓનલાઈન દસ્તાવેજો પર સહી કરવા માટે |
| સમય અને કાગળની બચત કરવા માટે | બેંકિંગ અને ઈ કોમર્સ વ્યવહારોમાં |
| કાનૂની માન્યતા ધરાવતા ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો માટે | ટેન્ડર અને ઓનલાઈન અરજીમાં |