લેશન - ૨૮ : ઇમેજ એડિટિંગનો પરિચય

image

  1. Adobe Photoshop Adobe Photoshop એક લોકપ્રિય ઈમેજ એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇન સોફ્ટવેર છે. તેનો ઉપયોગ ફોટો એડિટિંગ, રિટચિંગ, બેકગ્રાઉન્ડ દૂર કરવા, ફોટાનું કદ બદલવા, રંગ સુધારવા અને વિવિધ ડિઝાઇન બનાવવા માટે થાય છે.
  2. GIMP GIMP એટલે GNU Image Manipulation Program. તે મફત અને ઓપન સોર્સ ઈમેજ એડિટિંગ સોફ્ટવેર છે. તેનો ઉપયોગ ફોટો એડિટિંગ, ઈમેજ રિટચિંગ, ક્રોપિંગ, રંગમાં ફેરફાર અને ગ્રાફિક ડિઝાઇન માટે થાય છે.
ક્રમઉપયોગ
1ફોટામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે.
2ફોટાનું કદ, રંગ અને બ્રાઇટનેસ બદલવા માટે.
3ફોટામાં ટેક્સ્ટ અને વિવિધ ડિઝાઇન ઉમેરવા માટે.
4ફોટોનું બેકગ્રાઉન્ડ બદલવા અથવા દૂર કરવા માટે.
5વિવિધ ફોટાને જોડીને નવી ઈમેજ બનાવવા માટે.
6પોસ્ટર, બેનર, લોગો અને અન્ય ગ્રાફિક ડિઝાઇન બનાવવા માટે.