લેશન - ૩ : સલામતીના નિયમો અને સલામતી ચિન્હો
| Safety Rules | (1) Prohibition Sign | (2) Mandatory Sign | (3) Warning sign | (4) Safe Condition Sign | (5) Fire Safety Sign |
|---|---|---|---|---|---|
| ગુજરાતી અર્થ | મનાઈ અથવા પ્રતિબંધ | ફરજિયાત કાર્ય | જોખમ અંગે ચેતવણી | સલામત સ્થિતિ અથવા માર્ગ | આગ સલામતી |
| ચિહ્ન કલર | લાલ અને સફેદ | વાદળી અને સફેદ | પીળો અને કાળો | લીલો અને સફેદ | લાલ અને સફેદ |
| ચિહ્ન આકાર | ગોળ | ગોળ | ત્રિકોણ | ચોરસ | ચોરસ |
| ચિહ્ન દોરો | ![]() | ![]() | ![]() | ![]() | ![]() |



