લેશન - ૩૦.૨ : ડિઝાઇન ટેબ : MS-POWERPOINT

image

ડિઝાઇન ટેબગુજરાતી માહિતી
Page Setupસ્લાઇડનું કદ, પહોળાઈ અને ઊંચાઈ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે.
Slide Orientationસ્લાઇડને Portrait અથવા Landscape દિશામાં ગોઠવવા માટે ઉપયોગ થાય છે.
Themesસ્લાઇડને આકર્ષક અને એકસરખી ડિઝાઇન આપવા માટે તૈયાર Theme પસંદ કરી શકાય છે.
Colorsપસંદ કરેલી Theme ના રંગોને બદલવા અથવા નવી રંગ યોજના પસંદ કરવા માટે ઉપયોગ થાય છે.
Fontsસ્લાઇડના લખાણ માટે Heading અને Body ના Font પસંદ અથવા બદલવા માટે ઉપયોગ થાય છે.
Effectsઆકારો અને અન્ય ડિઝાઇન તત્વો માટે વિવિધ Visual Effects પસંદ કરવા માટે ઉપયોગ થાય છે.
Background Stylesસ્લાઇડના Background માટે વિવિધ રંગ, Gradient અને Style પસંદ કરવા માટે ઉપયોગ થાય છે.
Hide Background Graphicsસ્લાઇડના Background Graphics છુપાવવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે.