લેશન - ૩૧.૨ : ટ્રાન્સીશન ટેબ : MS-POWERPOINT

image

Transition Tabઉપયોગ
Previewપસંદ કરેલ ટ્રાન્ઝિશનનું પૂર્વાવલોકન જોવા માટે
Transition to This Slideવર્તમાન સ્લાઇડ પર ટ્રાન્ઝિશન ઇફેક્ટ લાગુ કરવા માટે
Effect Optionsપસંદ કરેલ ઇફેક્ટના વિકલ્પો બદલવા માટે
Soundટ્રાન્ઝિશન દરમિયાન અવાજ પસંદ કરવા માટે
Durationટ્રાન્ઝિશનની ઝડપ અથવા સમયગાળો નક્કી કરવા માટે
Apply to Allપસંદ કરેલ ટ્રાન્ઝિશન બધી સ્લાઇડ પર લાગુ કરવા માટે
Advance Slideસ્લાઇડ ક્યારે આગળ વધે તે નક્કી કરવા માટે