લેશન - ૩૬ : ડેટા ટેબ : MS-Excel

| Data Tab | ઉપયોગ |
|---|---|
| From Access | MS Access માંથી ડેટા મેળવવા માટે. |
| From Web | વેબસાઇટમાંથી ડેટા મેળવવા માટે. |
| From Text | ટેક્સ્ટ ફાઇલમાંથી ડેટા મેળવવા માટે. |
| From Other Sources | અન્ય સ્ત્રોતોમાંથી ડેટા મેળવવા માટે. |
| Existing Connections | પહેલેથી ઉપલબ્ધ કનેક્શનનો ઉપયોગ કરવા માટે. |
| Refresh All | તમામ ડેટા કનેક્શનને તાજું કરવા માટે. |
| Connections | ડેટા કનેક્શનનું સંચાલન કરવા માટે. |
| Properties | કનેક્શનના ગુણધર્મો જોવા અથવા બદલવા માટે. |
| Edit Links | અન્ય ફાઇલો સાથેની લિંક્સમાં ફેરફાર કરવા માટે. |
| Sort | ડેટાને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે. |
| Filter | જરૂરી ડેટા પસંદ કરીને જોવા માટે. |
| Text to Columns | એક જ કૉલમના ડેટાને અલગ અલગ કૉલમમાં વહેંચવા માટે. |
| Remove Duplicates | પુનરાવર્તિત ડેટા દૂર કરવા માટે. |
| Data Validation | સેલમાં દાખલ થનારા ડેટા માટે નિયમો નક્કી કરવા માટે. |
| Consolidate | વિવિધ રેન્જ અથવા વર્કશીટના ડેટાને એકત્રિત કરવા માટે. |
| What-if-Analysis | અલગ અલગ પરિસ્થિતિઓના આધારે પરિણામનું વિશ્લેષણ કરવા માટે. |
| Group | પસંદ કરેલી પંક્તિઓ અથવા કૉલમને જૂથમાં ગોઠવવા માટે. |
| Ungroup | બનાવેલા જૂથને દૂર કરવા માટે. |
| Sub Total | ડેટાના જૂથ માટે પેટા સરવાળો અથવા અન્ય ગણતરી કરવા માટે. |
| Show Detail | છુપાયેલી વિગતવાર માહિતી દર્શાવવા માટે. |
| Hide Detail | વિગતવાર માહિતીને છુપાવવા માટે. |