લેશન ૪ : અગ્નિશામક યંત્રોના પ્રકારો અને કાર્ય

આગના પ્રકારો :

Types of FireClass AClass BClass CClass DClass EClass F
નામઘન પદાર્થોની આગજ્વલનશીલ પ્રવાહીની આગજ્વલનશીલ વાયુની આગધાતુની આગવિદ્યુત આગરસોઈ તેલ અને ચરબીની આગ
ઉદાહરણલાકડું, કાગળ, કપડાંપેટ્રોલ, ડીઝલ, કેરોસીનLPG, CNG, પ્રોપેનસોડિયમ, મેગ્નેશિયમવાયર, મોટર, વિદ્યુત પેનલરસોઈનું તેલ, ઘી, ચરબી

અગ્નિશામકના પ્રકારો :

Type of Fire extenguisherForm TypeWater Filled TypeCO₂ Typehalon TypeDry Chemical PowderSpecial Type
કયા પ્રકારની આગ માટે ઉપયોગ કરી શકાયClass A, Class BClass AClass B, Class C, Class EClass A, Class B, Class C, Class EClass A, Class B, Class C, Class EClass D, Class F