| 1 | Ctrl + C નો ઉપયોગ પસંદ કરેલા ડેટાની Copy કરવા માટે થાય છે. |
| 2 | Ctrl + V નો ઉપયોગ Copy કરેલા ડેટાને Paste કરવા માટે થાય છે. |
| 3 | Ctrl + X નો ઉપયોગ પસંદ કરેલા ડેટાને Cut કરવા માટે થાય છે. |
| 4 | Ctrl + Z નો ઉપયોગ છેલ્લી કરેલી ક્રિયા Undo કરવા માટે થાય છે. |
| 5 | Ctrl + Y નો ઉપયોગ Undo કરેલી ક્રિયાને ફરીથી કરવા માટે થાય છે. |
| 6 | Ctrl + S નો ઉપયોગ Excel ફાઇલ Save કરવા માટે થાય છે. |
| 7 | Ctrl + F નો ઉપયોગ Worksheet માં કોઈ શબ્દ અથવા ડેટા શોધવા માટે થાય છે. |
| 8 | Ctrl + H નો ઉપયોગ Find and Replace માટે થાય છે. |
| 9 | Ctrl + A નો ઉપયોગ ડેટા અથવા સમગ્ર Worksheet પસંદ કરવા માટે થાય છે. |
| 10 | Ctrl + P નો ઉપયોગ Worksheet અથવા Workbook Print કરવા માટે થાય છે. |
| 11 | Alt + = દબાવવાથી પસંદ કરેલા ડેટાનો AutoSum ઝડપથી કરી શકાય છે. |
| 12 | Ctrl + ; દબાવવાથી વર્તમાન તારીખ Cell માં દાખલ કરી શકાય છે. |
| 13 | Ctrl + Shift + ; દબાવવાથી વર્તમાન સમય Cell માં દાખલ કરી શકાય છે. |
| 14 | F2 દબાવીને Cell માં રહેલા ડેટાને ઝડપથી Edit કરી શકાય છે. |
| 15 | Ctrl + 1 નો ઉપયોગ Format Cells Dialog Box ખોલવા માટે થાય છે. |
| 16 | Ctrl + Shift + L નો ઉપયોગ Data Filter ચાલુ અથવા બંધ કરવા માટે થાય છે. |
| 17 | Ctrl + Arrow Key નો ઉપયોગ ડેટાની શરૂઆત અથવા અંત સુધી ઝડપથી જવા માટે થાય છે. |
| 18 | Ctrl + Shift + Arrow Key નો ઉપયોગ ડેટાની મોટી Range ઝડપથી Select કરવા માટે થાય છે. |
| 19 | Double Click Fill Handle દ્વારા બાજુના ડેટા મુજબ Formula ઝડપથી Copy કરી શકાય છે. |
| 20 | Freeze Panes નો ઉપયોગ Heading ને સ્ક્રોલ કરતી વખતે સ્થિર રાખવા માટે થાય છે. |
| 21 | Sort નો ઉપયોગ ડેટાને A થી Z, Z થી A અથવા નાના થી મોટા ક્રમમાં ગોઠવવા માટે થાય છે. |
| 22 | Filter નો ઉપયોગ જરૂરી ડેટા જ જોવા માટે થાય છે. |
| 23 | SUM() Function નો ઉપયોગ સંખ્યાઓનો સરવાળો કરવા માટે થાય છે. |
| 24 | AVERAGE() Function નો ઉપયોગ સરેરાશ શોધવા માટે થાય છે. |
| 25 | MAX() Function નો ઉપયોગ સૌથી મોટી સંખ્યા શોધવા માટે થાય છે. |
| 26 | MIN() Function નો ઉપયોગ સૌથી નાની સંખ્યા શોધવા માટે થાય છે. |
| 27 | COUNT() Function નો ઉપયોગ સંખ્યાવાળા Cells ગણવા માટે થાય છે. |
| 28 | IF() Function નો ઉપયોગ શરત મુજબ પરિણામ મેળવવા માટે થાય છે. |
| 29 | Merge & Center નો ઉપયોગ એકથી વધુ Cells ને જોડીને Text ને Center કરવા માટે થાય છે. |
| 30 | Conditional Formatting નો ઉપયોગ ચોક્કસ શરત મુજબ Cells ને Highlight કરવા માટે થાય છે. |