લેશન - ૫.૧ : કમ્પ્યુટરનો ઇતિહાસ

શોધસમયશોધકવિશેષતા / ઉપયોગ
એબેકસઇ.સ. ૩૦૦૦ચીની લોકોગણતરી કરવા માટેનું પ્રાચીન સાધન
નેપિયર બોન્સ૧૬૧૭જોન નેપિયરગુણાકાર અને ભાગાકાર માટે ઉપયોગી
સ્લાઇડ રૂલ૧૬૨૨વિલિયમ ઓટ્રેડગણિતીય ગણતરી માટે ઉપયોગ
પાસ્કલાઇન૧૬૪૨બ્લેઝ પાસ્કલસરવાળા અને બાદબાકી માટેનું યાંત્રિક ગણકયંત્ર
મલ્ટી પ્લાયર વ્હીલ૧૬૬૩ગોટ્ફ્રીડ વિલહેમ લેબનિટ્સગુણાકાર અન્ય ગણિતીય ગણતરીઓ કરવા માટે
ડીફરન્સ એન્જીન એનાલિટીક એન્જીન૧૮૨૨ચાલ્સ બાબેજજટીલ ગણતરી કરવા માટેનું યંત્ર. આધુનિક કોમ્પ્યુટરનો આધાર માનવામાં આવે છે.
ટેબ્યુલર મશીન / પંચ કાર્ડ૧૮૯૦હરમન હોલેરિથમોટાપ્રમાણમાં માહિતીની ગણતરી અને પ્રક્રિયા
MARK -1૧૯૪૪હોવર્ડ આઇકનમોટું ઇલેટ્રોમિકેનિકલ કોમ્પ્યુટર
ENIAC૧૯૪૬જે પ્રેસપર એકરટ અને જોન મોચલીપ્રથમ સામાન્ય ઉપયોગનું ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર
UNIVAC૧૯૫૧જે પ્રેસપર એકરટ અને જોન મોચલીપ્રથમ વ્યાપારી કોમ્પ્યુટર