લેશન-૫.૨ : કમ્પ્યુટરની પેઢીઓ
કમ્પ્યુટરની પેઢીઓ
| પેઢી | સમયગાળો | મુખ્ય સાધન / ટેકનોલોજી | શોધક | ભાષા | ઝડપ | ઉદાહરણ |
|---|---|---|---|---|---|---|
| 1 | 1940 થી 1956 | વેક્યુમ ટ્યુબ | જે. પી. એકર્ટ અને જ્હોન મોચલી | મશીન ભાષા | મિલિસેકન્ડ | ENIAC, UNIVAC |
| 2 | 1956 થી 1963 | ટ્રાન્ઝિસ્ટર | જ્હોન બાર્ડીન, વોલ્ટર બ્રેટેન અને વિલિયમ શોક્લી | એસેમ્બલી ભાષા, FORTRAN, COBOL | માઇક્રોસેકન્ડ | IBM 1401, CDC 1604 |
| 3 | 1964 થી 1971 | ઈન્ટિગ્રેટેડ સર્કિટ (IC) | જેક કિલ્બી અને રોબર્ટ નોયસ | BASIC, FORTRAN, COBOL | નેનોસેકન્ડ | IBM System/360, PDP-8 |
| 4 | 1971 થી 1980 | માઇક્રોપ્રોસેસર | ઇન્ટેલની ટીમ | C, C++, BASIC | પિકોસેકન્ડ | IBM PC, Apple II |
| 5 | 1980 થી અત્યાર સુધી | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ULSI | વિવિધ વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ | Python, Java, C++, Prolog | અત્યંત ઝડપી | આધુનિક PC, સ્માર્ટફોન, AI કમ્પ્યુટર |