લેશન - ૫૮ : નામકરણની પધ્ધતિઓ

નામકરણની પદ્ધતિ એટલે શું?

પ્રોગ્રામિંગમાં વેરિએબલ, ફંક્શન, ક્લાસ, ફાઇલ વગેરેને એકસરખી અને સમજવામાં સરળ રીતથી નામ આપવાના નિયમોને નામકરણની પદ્ધતિ કહેવામાં આવે છે.

સામાન્ય નિયમો

નિયમમાહિતીઉદાહરણ
Use lowercaseનામ લખતી વખતે શક્ય હોય ત્યાં સુધી નાના અક્ષરોનો ઉપયોગ કરવો.student, username, totalmarks
Use underscoreબે અથવા વધુ શબ્દોના નામને અલગ કરવા માટે અન્ડરસ્કોર _ નો ઉપયોગ કરી શકાય છે.student_name, total_marks
descriptive Namesનામ એવું હોવું જોઈએ કે તે વેરિએબલ અથવા ફંક્શનનો હેતુ સરળતાથી સમજાવે.student_name ના બદલે sn ન લખવું
singular / pluralએક વસ્તુ માટે એકવચન અને એકથી વધુ વસ્તુઓ માટે બહુવચન નામનો યોગ્ય ઉપયોગ કરવો.student અને students

ટિપ્સ

ટિપ્સમાહિતી
રિજર્વ વર્ડ્સનામ શક્ય તેટલું સ્પષ્ટ અને અર્થપૂર્ણ રાખવું.
ID નો ઉપયોગઓળખ માટે ID નો ઉપયોગ કરી શકાય છે, જેમ કે student_id.
ફોરેન કીનામકરણમાં અક્ષરોના કેસનો એકસરખો નિયમ જાળવવો.
સંક્ષિપ્ત નામવેરિએબલ અથવા ફંક્શન માટે તેના કાર્યને દર્શાવતું યોગ્ય નામ પસંદ કરવું.