લેશન ૬.૨ : હાર્ડવેર અને સોફ્ટવેર
| સોફ્ટવેરનો પ્રકાર | વિગતો / ઉદાહરણો |
|---|---|
| સિસ્ટમ સોફ્ટવેર (System Software) | Windows, Linux, macOS, Android |
| એપ્લિકેશન સોફ્ટવેર (Application Software) | MS Word, MS Excel, PowerPoint, Photoshop, Web Browser |
| ઓપરેટિંગ સિસ્ટમ (OS) | Windows, Linux, macOS, Android |
| લેંગ્વેજ ટ્રાન્સલેટર (LT) | કમ્પાઇલર (Compiler), ઇન્ટરપ્રિટર (Interpreter), એસેમ્બલર (Assembler) |
| યુટિલિટી સોફ્ટવેર (Utility Software) | Antivirus, Backup Software, Disk Cleanup, File Compression Software |