લેશન - ૬૭ : કનેકટેડ વર્લ્ડમાં વાતચીત કરવી અને નેટવર્ક કોમ્યુનિકેશનનો ખ્યાલ સમજાવો

Topicsમાહિતી
OSI Modelimage
Physical Layerડેટાને બિટ્સ અને સિગ્નલના સ્વરૂપમાં ટ્રાન્સમિટ કરે છે અને ભૌતિક જોડાણ સ્થાપિત કરે છે.
Data-link Layerડેટાને ફ્રેમમાં વહેંચે છે અને MAC Address દ્વારા ડેટા ટ્રાન્સમિશન તથા ભૂલ નિયંત્રણ કરે છે.
Network LayerIP Address અને Routing દ્વારા ડેટા પેકેટને યોગ્ય ગંતવ્ય સુધી પહોંચાડે છે.
Transport Layerસ્રોતથી ગંતવ્ય સુધી ડેટાની વિશ્વસનીય અને યોગ્ય ડિલિવરી સુનિશ્ચિત કરે છે.
Session Layerબે ઉપકરણો વચ્ચે કમ્યુનિકેશન સેશન સ્થાપિત, સંચાલિત અને સમાપ્ત કરે છે.
Presentation Layerડેટાનું Format Conversion, Encryption, Decryption અને Compression કરે છે.
Application Layerવપરાશકર્તાની એપ્લિકેશનને નેટવર્ક સેવાઓ પૂરી પાડે છે.