લેશન - ૬૮ : સ્થાનિક નેટવર્ક અને નેટવર્કમાં ઉપકરણોની ભૂમિકા સમજાવો

List of Network Devices

  1. NIC (Network Interface Card)
  2. Hub
  3. Switch
  4. Router
  5. Bridge
  6. Repeater
  7. Gateway
  8. Modem
  9. Wireless Access Point (WAP)
  10. Firewall
  11. Wireless Router
  12. Server

List of Network Cables

  1. Coaxial Cable
  2. Twisted Pair Cable
    1. UTP (Unshielded Twisted Pair)
    2. STP (Shielded Twisted Pair)
  3. Fiber Optic Cable
    1. Single Mode Fiber
    2. Multi Mode Fiber
વિષયCoaxial CablesTwisted Pair CablesFiber Optic Cables
Signal transmissionવિદ્યુત સિગ્નલ દ્વારા ડેટા ટ્રાન્સમિટ થાય છેવિદ્યુત સિગ્નલ દ્વારા ડેટા ટ્રાન્સમિટ થાય છેપ્રકાશના સિગ્નલ દ્વારા ડેટા ટ્રાન્સમિટ થાય છે
Consists ofમધ્યમાં કોપર કન્ડક્ટર, ઇન્સ્યુલેશન, મેટાલિક શિલ્ડ અને બહારનું કવરએકબીજા સાથે વળેલા કોપરના વાયરનાં જોડાંકાચ અથવા પ્લાસ્ટિકના પાતળા ફાઇબર, ક્લેડિંગ અને બહારનું કવર
Installation and Implementationઇન્સ્ટોલેશન મધ્યમ કઠિનઇન્સ્ટોલેશન સરળ અને ઝડપીઇન્સ્ટોલેશન મુશ્કેલ અને નિષ્ણાતની જરૂર પડે છે
External magnetic fieldમેટાલિક શિલ્ડને કારણે ઓછી અસરમેગ્નેટિક ફિલ્ડની અસર થઈ શકે છેકોઈ અસર થતી નથી
Cause of powerવિદ્યુત સિગ્નલવિદ્યુત સિગ્નલપ્રકાશ સિગ્નલ
DiameterTwisted Pair કરતાં વધુપ્રમાણમાં ઓછોખૂબ ઓછો અને પાતળો
Bandwidthમધ્યમમધ્યમથી ઊંચીખૂબ ઊંચી
EMIEMI સામે સારી સુરક્ષાEMI ની અસર થઈ શકે છેEMI ની અસર થતી નથી
Attenuationમધ્યમપ્રમાણમાં વધુખૂબ ઓછી
Noise immunityસારીમધ્યમખૂબ સારી
Costમધ્યમઓછીવધુ
Repeater Spacingમધ્યમ અંતરે Repeater જરૂરીઓછા અંતરે Repeater જરૂરીલાંબા અંતર પછી Repeater જરૂરી
Securityમધ્યમઓછીથી મધ્યમખૂબ ઊંચી
TypesRG-6, RG-58, RG-59UTP, STPSingle Mode, Multi Mode