લેશન - ૬૯ : હોમ નેટવર્ક કેવું દેખાય

Wired Network (વાયરડ નેટવર્ક)Wireless Network (વાયરલેસ નેટવર્ક)
LAN કેબલ દ્વારા જોડાણ કરવામાં આવે છેWi Fi દ્વારા વાયર વિના જોડાણ કરવામાં આવે છે
Ethernet કેબલનો ઉપયોગ થાય છેWireless સિગ્નલનો ઉપયોગ થાય છે
RouterWireless Router
SwitchWireless Access Point
Ethernet Network CardWi Fi Adapter
UTP કેબલકેબલની જરૂરિયાત નથી
RJ 45 ConnectorWireless Antenna
Desktop ComputerLaptop
Network PrinterSmartphone
Network StorageTablet
કનેક્શન વધુ સ્થિર હોય છેકનેક્શન સરળતાથી સ્થાપિત કરી શકાય છે
વધુ સુરક્ષિત નેટવર્ક બનાવી શકાય છેમોબાઇલ ઉપકરણો માટે વધુ અનુકૂળ છે
કેબલ લગાવવાની જરૂર પડે છેકેબલ લગાવવાની જરૂર પડતી નથી