લેશન - ૭૩.૨ : ડોમેન નેમ સિસ્ટમ

Topicsમાહિતી
DNSDNS નું સંપૂર્ણ નામ Domain Name System છે. DNS ડોમેન નામને IP Address માં રૂપાંતરિત કરે છે. ઉદાહરણ તરીકે, www.google.com ને કમ્પ્યુટર સમજી શકે તેવા IP Address સાથે જોડે છે. DNS ને ઇન્ટરનેટની ફોનબુક પણ કહેવામાં આવે છે.
Types of DNS1. Recursive DNS Server: યુઝરની DNS વિનંતી શોધીને યોગ્ય IP Address આપે છે. 2. Root DNS Server: DNS સિસ્ટમનું સૌથી ઉપરનું સ્તર છે. 3. TLD DNS Server: .com, .org, .in જેવા Top Level Domain ની માહિતી સંભાળે છે. 4. Authoritative DNS Server: ચોક્કસ Domain Name માટે સાચો IP Address આપે છે.
List of DNSGoogle DNS: 8.8.8.8, 8.8.4.4 Cloudflare DNS: 1.1.1.1, 1.0.0.1 OpenDNS: 208.67.222.222, 208.67.220.220 Quad9 DNS: 9.9.9.9, 149.112.112.112