લેશન - ૮.૧ વિવિધ ઉપકરણોનો ઉપયોગ અને તેમની વિશેષતાઓ

(1) કીબોર્ડ

image

ક્રમવિગતજવાબ
1શોધકક્રિસ્ટોફર લેથમ શોલ્સ
2પ્રકારઇનપુટ ઉપકરણ
3કીના પ્રકારઆલ્ફાબેટ કી, નંબર કી, ફંક્શન કી, કંટ્રોલ કી, નેવિગેશન કી
4ઉપયોગકમ્પ્યુટરમાં અક્ષરો, સંખ્યાઓ અને વિવિધ આદેશો દાખલ કરવા માટે
5કનેક્શનUSB અથવા વાયરલેસ

(2) માઉસ


image

ક્રમવિગતજવાબ
1શોધકડગ્લસ એન્ગલબાર્ટ
2ઉપયોગપોઇન્ટર ખસેડવા, વસ્તુ પસંદ કરવા અને વિવિધ ક્રિયાઓ કરવા માટે
3ક્લિક બટનડાબું બટન, જમણું બટન અને સ્ક્રોલ વ્હીલ
4પ્રકારઓપ્ટિકલ માઉસ અને મિકેનિકલ માઉસ
5કનેક્શનUSB, વાયરલેસ અથવા Bluetooth

માઉસની વિવિધ ક્રિયાઓ

ક્રમક્રિયાગુજરાતી અર્થ / ઉપયોગ
1SINGLE CLICKકોઈ વસ્તુ પસંદ કરવા માટે માઉસના બટનને એક વખત દબાવવું
2DOUBLE CLICKફાઇલ, ફોલ્ડર અથવા પ્રોગ્રામ ખોલવા માટે માઉસનું બટન ઝડપથી બે વખત દબાવવું
3TRIPLE CLICKલખાણના સંપૂર્ણ પેરાગ્રાફને પસંદ કરવા માટે માઉસનું બટન ત્રણ વખત દબાવવું
4POINTINGમાઉસ પોઇન્ટરને કોઈ વસ્તુ અથવા વિકલ્પ પર લઈ જવું
5DRAG & DROPવસ્તુને માઉસથી પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને છોડવી