પ્રેકટિકલ - ૧ : (કમ્પ્યુટર સિસ્ટમનો પરિચય)
કાર્ય : 1 - કમ્પ્યુટરના ભાગો ઓળખાવો.


કાર્ય : 2 - કમ્પ્યુટરને શરૂ કરવાની સ્ટેપ્સ જણાવો.
| સ્ટેપ | પ્રક્રિયા |
|---|---|
| સ્ટેપ : 1 | VGA અથવા HDMI કેબલ દ્વારા મોનિટરને CPU સાથે જોડો. |
| સ્ટેપ : 2 | કીબોર્ડ અને માઉસને CPU ના USB પોર્ટમાં જોડો. |
| સ્ટેપ : 3 | CPU અને મોનિટરના પાવર કેબલને પાવર સોકેટ સાથે જોડો. |
| સ્ટેપ : 4 | બધા કનેક્શન ચેક કરો બધા કેબલ યોગ્ય રીતે જોડાયેલા છે કે નહીં તે તપાસો. |
| સ્ટેપ : 5 | કમ્પ્યુટર ચાલુ કરો પહેલા મોનિટર ચાલુ કરો અને પછી CPUનું Power Button દબાવો. |