પ્રેકટિકલ-૧૦ : યુઝર એકાઉન્ટ્સનું સેટિંગ અને મેનેજમેન્ટ

image

પ્રેક્ટિકલ સ્ટેપસામાન્ય માહિતી
Control PanelControl Panel ખોલવા માટે Windows Search માં Control Panel લખીને Open કરો.
User AccountsControl Panel માં User Accounts પસંદ કરીને યુઝર એકાઉન્ટની સેટિંગ્સ મેનેજ કરી શકાય છે.
Change User NameUser Accounts → Change your account name પર ક્લિક કરીને યુઝરનું નામ બદલી શકાય છે.
Change User TypeUser Accounts → Change your account type પસંદ કરીને Standard User અથવા Administrator પ્રકાર બદલી શકાય છે.
Create New UserSettings → Accounts → Other users → Add account દ્વારા નવું યુઝર એકાઉન્ટ બનાવી શકાય છે.
Create PasswordUser Accounts → Create a password દ્વારા યુઝર એકાઉન્ટ માટે પાસવર્ડ બનાવી શકાય છે.
Change User PhotoSettings → Accounts → Your info → Adjust your photo દ્વારા યુઝરનો ફોટો બદલી શકાય છે.
Delete UserSettings → Accounts → Other users માંથી યુઝર પસંદ કરીને Remove દ્વારા એકાઉન્ટ ડિલીટ કરી શકાય છે.
Windows + LWindows + L કી દબાવવાથી કમ્પ્યુટર તરત જ Lock થાય છે.