પ્રેકટિકલ - ૧૪ : અલગ અલગ રીતે ડોક્યુમેન્ટ સ્કેન કરવું

ડિવાઇસ દ્વારા સ્કેન imageએપ દ્વારા સ્કેન image
1. સ્કેનર અથવા મલ્ટિફંક્શન પ્રિન્ટર ચાલુ કરો.1. મોબાઇલમાં સ્કેનિંગ એપ ખોલો.
2. ડોક્યુમેન્ટને સ્કેનરની કાચની સપાટી પર યોગ્ય રીતે મૂકો.2. Document Scan અથવા Scan વિકલ્પ પસંદ કરો.
3. ડોક્યુમેન્ટનું ઢાંકણ બંધ કરો.3. ડોક્યુમેન્ટને સમતલ અને સ્વચ્છ જગ્યાએ મૂકો.
4. સ્કેનરને કમ્પ્યુટર સાથે USB અથવા નેટવર્ક દ્વારા જોડો.4. પૂરતો પ્રકાશ રાખો.
5. કમ્પ્યુટરમાં સ્કેનિંગ સોફ્ટવેર ખોલો.5. મોબાઇલ કેમેરાને ડોક્યુમેન્ટની ઉપર યોગ્ય રીતે રાખો.
6. યોગ્ય સ્કેનર ડિવાઇસ પસંદ કરો.6. ડોક્યુમેન્ટનો ફોટો લો.
7. Document પ્રકાર અને જરૂરી Color અથવા Black & White વિકલ્પ પસંદ કરો.7. એપ દ્વારા શોધાયેલી ડોક્યુમેન્ટની કિનારીઓ તપાસો.
8. જરૂરી Resolution પસંદ કરો. સામાન્ય ડોક્યુમેન્ટ માટે 150 થી 300 DPI યોગ્ય છે.8. જરૂરી હોય તો Crop અને Rotate વિકલ્પનો ઉપયોગ કરો.
9. Preview વિકલ્પથી ડોક્યુમેન્ટ તપાસો.9. Brightness, Contrast અને Color સેટિંગ યોગ્ય કરો.
10. જરૂરી હોય તો Crop અથવા Rotate કરો.10. Previewમાં સ્કેન થયેલ ડોક્યુમેન્ટ તપાસો.
11. Scan બટન દબાવો.11. એકથી વધુ પાનાં હોય તો બધા પાનાં ઉમેરો.
12. સ્કેન પૂર્ણ થયા પછી ફાઇલને PDF અથવા JPG તરીકે સેવ કરો.12. અંતે ડોક્યુમેન્ટને PDF અથવા Image તરીકે સેવ કરો.