પ્રેકટિકલ - ૧૭ : Windows Operating System ઇન્સ્ટોલ કરવું

image

બૂટેબલ પેન ડ્રાઇવ દ્વારા Windows OS ઇન્સ્ટોલ કરવાની સ્ટેપ્સ જણાવો.

સ્ટેપકાર્ય / સમજુતી
1કમ્પ્યુટરમાં બૂટેબલ Windows પેન ડ્રાઇવ કનેક્ટ કરો.
2કમ્પ્યુટર ચાલુ કરીને Boot Menu અથવા BIOS/UEFI ખોલવા માટે યોગ્ય કી દબાવો.
3Boot Device તરીકે USB Pen Drive પસંદ કરો અને Enter દબાવો.
4Windows Setup શરૂ થયા પછી ભાષા, સમય અને કીબોર્ડની સેટિંગ પસંદ કરી Next પર ક્લિક કરો.
5Install Now પર ક્લિક કરીને Windows ઇન્સ્ટોલેશન શરૂ કરો.
6Product Key દાખલ કરો અથવા ઉપલબ્ધ વિકલ્પ મુજબ I don't have a product key પસંદ કરો અને Windows Edition પસંદ કરો.
7Custom: Install Windows only વિકલ્પ પસંદ કરીને Windows ઇન્સ્ટોલ કરવાનું ડ્રાઇવ અથવા પાર્ટિશન પસંદ કરો.
8જરૂરી પાર્ટિશન પસંદ કરીને Next દબાવો. Windows ફાઇલોની કૉપી અને ઇન્સ્ટોલેશન શરૂ થશે.
9ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી કમ્પ્યુટર આપમેળે Restart થશે. જરૂરી હોય તો પેન ડ્રાઇવ કાઢી લો.
10Windows શરૂ થયા પછી Region, Keyboard, User Account, Password અને અન્ય જરૂરી સેટિંગ પૂર્ણ કરો.
11Windows Desktop દેખાય પછી જરૂરી Drivers અને Windows Updates ઇન્સ્ટોલ કરો.