પ્રેકટિકલ-૧૮ : હાર્ડડિસ્કની ગોઠવણી અને તેના ભાગ કરવા

| પ્રેક્ટિકલ ટોપિક | સામાન્ય માહિતી |
|---|---|
| ડિસ્ક મેનેજમેન્ટ ખોલો | Win + X દબાવો અને Disk Management પસંદ કરો, અથવા Run માં diskmgmt.msc લખી Enter કરો. |
| ડ્રાઇવનું નામ બદલો | ડ્રાઇવ પર Right-click → Change Drive Letter and Paths → Change પસંદ કરો અને નવું drive letter પસંદ કરો. |
| ડ્રાઇવ ફોર્મેટ કરો | ડ્રાઇવ પર Right-click → Format પસંદ કરો. File System પસંદ કરી Quick Format જરૂર મુજબ પસંદ કરો અને OK કરો. |
| પાર્ટિશન ડિલીટ કરો | પાર્ટિશન પર Right-click → Delete Volume પસંદ કરો. આ પ્રક્રિયા પહેલાં જરૂરી ડેટાનો બેકઅપ લો. |
| પાર્ટિશન બનાવો | Unallocated space પર Right-click → New Simple Volume પસંદ કરો અને wizard મુજબ size, drive letter તથા file system સેટ કરો. |
| પાર્ટિશન નાનું કરો | પાર્ટિશન પર Right-click → Shrink Volume પસંદ કરો, કેટલી જગ્યા ઘટાડવી તે MB માં આપો અને Shrink કરો. |
| પાર્ટિશન મોટું કરો | પાર્ટિશન પર Right-click → Extend Volume પસંદ કરો અને ઉપલબ્ધ Unallocated space પસંદ કરીને Extend કરો. |
| ડ્રાઇવની પ્રોપર્ટીઝ ખોલો | This PC માં ડ્રાઇવ પર Right-click → Properties પસંદ કરો. અહીં સામાન્ય માહિતી, space અને tools જોઈ શકાય છે. |
| ડ્રાઇવ ખોલો | This PC અથવા File Explorer માં ડ્રાઇવના icon પર double-click કરીને ડ્રાઇવ ખોલો. |