પ્રેક્ટિકલ - ૨૮ : સોફ્ટવેરને લિનક્સમાં ઇન્સ્ટોલ કરવું

ક્રમLinux માં Software Install કરવાના પગલાં
1ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરો.
2Terminal ખોલો.
3Install કરવાના software નું નામ શોધો.
4Software install કરવા માટે યોગ્ય command લખો.
5Enter દબાવો.
6Password પૂછવામાં આવે તો password દાખલ કરો.
7Installation માટે Y દબાવો.
8Installation પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
9Applications માંથી installed software ખોલો.