પ્રેકટિકલ-૩૩ : ઈન્ટરનેટનો ઉપયોગ કરવો

ક્રમાંકઇન્ટરનેટ દ્વારા થઈ શકતા મહત્વના કાર્યોજરૂરી વેબસાઇટ / એપ્લિકેશન / સોફ્ટવેર
1ઈ-મેલ મોકલવો અને પ્રાપ્ત કરવોGmail / Outlook
2ઓનલાઈન માહિતી શોધવીGoogle / Bing
3ઓનલાઈન અભ્યાસ કરવોGoogle Classroom / YouTube
4વિડિયો કોલ અને ઓનલાઈન મીટિંગ કરવીGoogle Meet / Zoom
5ઓનલાઈન ખરીદી કરવીAmazon / Flipkart
6ઓનલાઈન બેન્કિંગ કરવુંબેન્કની મોબાઇલ એપ / Internet Banking
7ઓનલાઈન પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાGoogle Pay / PhonePe / Paytm
8સોશિયલ મીડિયા દ્વારા સંદેશા અને માહિતી શેર કરવીWhatsApp / Facebook / Instagram
9ઓનલાઈન ટિકિટ બુક કરવીIRCTC / BookMyShow
10ફાઇલો ઓનલાઈન સંગ્રહિત અને શેર કરવીGoogle Drive / OneDrive
11સરકારી સેવાઓ ઓનલાઈન મેળવવીDigital Gujarat / DigiLocker
12નકશા અને સ્થળની માહિતી મેળવવીGoogle Maps