પ્રેકટિકલ-૩૭ : સમસ્યાઓ માટે દસ્તાવેજોનુ નિરીક્ષણ કરો

ટોપિકસામાન્ય સમજ / કાર્ય
છુપાયેલા ગુણધર્મો અને વ્યક્તિગત માહિતી શોધી દૂર કરવીMS Word માં File → Info → Check for Issues → Inspect Document પર જઈને Document Inspector ચલાવવો. તેમાં રહેલી Author Name, Comments, Hidden Text, Personal Information વગેરે તપાસીને જરૂરી ન હોય તેવી માહિતી Remove All દ્વારા દૂર કરવી.
Accessibility સમસ્યાઓ શોધી સુધારવીMS Word માં File → Info → Check for Issues → Check Accessibility પસંદ કરવું. Accessibility Checker દ્વારા દર્શાવેલી ભૂલો તપાસવી અને Alt Text, Heading, Table વગેરેને યોગ્ય રીતે સુધારવા.
Compatibility સમસ્યાઓ શોધી સુધારવીMS Word માં File → Info → Check for Issues → Check Compatibility પસંદ કરવું. જૂના Word વર્ઝનમાં કામ ન કરતી સુવિધાઓ અથવા Formattingની સમસ્યાઓ તપાસીને જરૂરી સુધારા કરવા.
દસ્તાવેજનું અંતિમ નિરીક્ષણદસ્તાવેજમાં રહેલી Formatting, Spelling, Comments, Hidden Information, Accessibility અને Compatibility સંબંધિત સમસ્યાઓ તપાસીને જરૂરી સુધારા કર્યા પછી દસ્તાવેજને સાચવવો.