પ્રેકટિકલ-૩૮ : ટેક્સ્ટ અને ફકરા દાખલ કરો

વિષયસામાન્ય સમજ / કાર્ય
Find and replace textદસ્તાવેજમાં કોઈ ચોક્કસ શબ્દ અથવા વાક્ય શોધવા માટે Find વિકલ્પનો ઉપયોગ કરવો અને તેને બીજા શબ્દ અથવા વાક્યથી બદલવા માટે Replace વિકલ્પનો ઉપયોગ કરવો.
Insert symbols and special charactersદસ્તાવેજમાં સામાન્ય કીબોર્ડથી ન મળતા Symbols અને Special Characters દાખલ કરવા માટે Insert → Symbol વિકલ્પનો ઉપયોગ કરવો. ઉદાહરણ: ©, ®, ™, ₹, ±, → વગેરે.