પ્રેકટિકલ-૩૯ : ટેક્સ્ટ અને ફકરાઓને ફોરમેટ કરો

ક્રમકાર્યસામાન્ય સમજ / કાર્ય
1ટેક્સ્ટ ઇફેક્ટ લાગુ કરવોMS Word માં લખેલા ટેક્સ્ટ પર Text Effects લાગુ કરવા. ટેક્સ્ટનો રંગ, Outline, Shadow, Reflection અને Glow જેવા ઇફેક્ટનો ઉપયોગ કરવો.
2Format Painter દ્વારા ફોર્મેટિંગ લાગુ કરવુંએક ટેક્સ્ટનું ફોર્મેટિંગ બીજા ટેક્સ્ટ પર લાગુ કરવા માટે Format Painter નો ઉપયોગ કરવો.
3લાઇન અને પેરાગ્રાફ સ્પેસિંગ તથા ઇન્ડેન્ટેશન સેટ કરવુંપેરાગ્રાફમાં Line Spacing, Paragraph Spacing અને Indentation સેટ કરવું. જરૂરી મુજબ Left, Right, First Line અને Hanging Indent લાગુ કરવું.
4ટેક્સ્ટ પર Built-in Styles લાગુ કરવાMS Word માં ઉપલબ્ધ Heading 1, Heading 2, Title, Subtitle વગેરે Built-in Styles નો ઉપયોગ ટેક્સ્ટને યોગ્ય રીતે ફોર્મેટ કરવા માટે કરવો.
5ફોર્મેટિંગ દૂર કરવુંટેક્સ્ટ પર લાગુ કરેલું Bold, Italic, Font Color, Size, Style વગેરે ફોર્મેટિંગ દૂર કરવા Clear All Formatting નો ઉપયોગ કરવો.