પ્રેકટિકલ-૪ : અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ

image

અગ્નિશામક ઉપકરણ ઉપયોગ માટેના સ્ટેપ જણાવો.

PULL → AIM → SQUEEZE → SWEEP

સ્ટેપ : 1 સલામતી પિન ખેંચો.

સ્ટેપ : 2 અગ્નિશામકની નોઝલને આગના મૂળ તરફ નિશાન કરો.

સ્ટેપ : 3 હેન્ડલ દબાવી અગ્નિશામક દ્રવ્ય છોડો.

સ્ટેપ : 4 નોઝલને ડાબેથી જમણે હલાવી આગના મૂળ પર છંટકાવ કરો.