પ્રેકટિકલ-૪૩ : યાદી બનાવો અને ફેરફાર કરો
| ક્રમ | MS Word કાર્ય | ગુજરાતી અનુવાદ |
|---|---|---|
| 1 | Format paragraphs as numbered and bulleted lists | પેરાગ્રાફને ક્રમાંકિત અને બુલેટવાળી યાદી તરીકે ફોર્મેટ કરવું |
| 2 | Change bullet characters and number formats | બુલેટના અક્ષરો અને નંબરના ફોર્મેટ બદલવા |
| 3 | Define custom bullet characters and number formats | કસ્ટમ બુલેટ અક્ષરો અને નંબરના ફોર્મેટ નક્કી કરવા |
| 4 | Increase and decrease list levels | યાદીના સ્તરમાં વધારો અને ઘટાડો કરવો |
| 5 | Restart and continue list numbering | યાદીનું ક્રમાંકન ફરી શરૂ કરવું અને ચાલુ રાખવું |
| 6 | Set starting number values | શરૂઆતના નંબરના મૂલ્યો સેટ કરવા |