પ્રેકટિકલ-૪૫ : રેફરન્સ ટેબલો બનાવો અને મેનેજ કરો

ટોપિકસામાન્ય સમજુતી / કાર્ય
વિષયસૂચિ (Table of Contents) દાખલ કરવીMS Word માં દસ્તાવેજમાં આપેલ Heading નો ઉપયોગ કરીને વિષયસૂચિ દાખલ કરવી. References → Table of Contents પર જઈને યોગ્ય Table of Contents પસંદ કરવી.
વિષયસૂચિ (Table of Contents) ને કસ્ટમાઇઝ કરવીવિષયસૂચિની શૈલી, Heading ના સ્તર, પેજ નંબર અને અન્ય વિકલ્પોમાં ફેરફાર કરવા References → Table of Contents → Custom Table of Contents નો ઉપયોગ કરવો.
ગ્રંથસૂચિ (Bibliographies) દાખલ કરવીદસ્તાવેજમાં ઉપયોગ કરેલા પુસ્તકો, વેબસાઇટ અથવા અન્ય સ્રોતોની માહિતી ઉમેરવી. References → Insert Citation → Add New Source દ્વારા સ્રોત ઉમેરવો અને ત્યારબાદ Bibliography વિકલ્પથી ગ્રંથસૂચિ દાખલ કરવી.