પ્રેકટિકલ-૫૨ : મેલ મર્જ કરો
❖ આ પ્રકારનું ડોક્યુમેન્ટ તૈયાર કરીને સ્ટેપ મુજબ મેઈલ મર્જ કરીશું....
Nilam Prajapati
B-75 Shivalik Green society
Modasa
383310
Mo : 1234567890
Dear, Nilam
I am excited to announce that we are opening a brand new Ted’s Tadpole Tanks Store in Modasa City. Come right in for all your tadpole tank needs!
Our first 100 Customers will get a free tank cleaning starter Kit !
Hoping to see u soon, From, Jaydip Kachachai road Mahemdavad,Kheda
| સ્ટેપ્સ | સામાન્ય સમજુતી / કાર્ય |
|---|---|
| 1 | MS Word ખોલી નવું Blank Document બનાવવું. |
| 2 | Mailings ટેબ પર જઈ Start Mail Merge પસંદ કરી Letters વિકલ્પ પસંદ કરવો. |
| 3 | Select Recipients પર ક્લિક કરી નવી Recipient List બનાવવી અને જરૂરી માહિતી દાખલ કરવી. |
| 4 | પત્રમાં પ્રાપ્તકર્તાનું નામ, સરનામું, શહેર, પિનકોડ અને મોબાઇલ નંબર જેવી માહિતી યોગ્ય જગ્યાએ દાખલ કરવી. |
| 5 | Insert Merge Field નો ઉપયોગ કરીને Name, Address, City, Pincode વગેરે Merge Fields દાખલ કરવા. |
| 6 | પત્રમાં “Dear, Name” જેવી જગ્યાએ Merge Field દાખલ કરી વ્યક્તિગત પત્ર તૈયાર કરવો. |
| 7 | Preview Results દ્વારા દરેક પ્રાપ્તકર્તા માટે પત્રની માહિતી યોગ્ય રીતે દેખાય છે કે નહીં તે તપાસવું. |
| 8 | Finish & Merge પર ક્લિક કરી Edit Individual Documents અથવા Print Documents પસંદ કરવું. |
| 9 | Mail Merge પૂર્ણ કરી દરેક પ્રાપ્તકર્તા માટે અલગ વ્યક્તિગત પત્ર તૈયાર કરવો. |