પ્રેકટિકલ-૫૫ : સ્લાઇડ/ હેન્ડઆઉટ / નોટ માસ્ટર્સ માં ફેરફાર કરો
| ક્રમ | ટોપીક | સામાન્ય સમજૂતી / કાર્ય |
|---|---|---|
| 1 | સ્લાઇડ માસ્ટરની થીમ અથવા બેકગ્રાઉન્ડ બદલો | Slide Master ખોલો → Themes માંથી જરૂરી થીમ પસંદ કરો અથવા Background Styles / Format Background દ્વારા બેકગ્રાઉન્ડ બદલો. |
| 2 | સ્લાઇડ માસ્ટરની સામગ્રીમાં ફેરફાર કરો | Slide Master માં જઈને માસ્ટર સ્લાઇડની ટેક્સ્ટ, ફોન્ટ, રંગ, લોગો, હેડર, ફૂટર વગેરેમાં જરૂરી ફેરફાર કરો. |
| 3 | સ્લાઇડના લેઆઉટમાં ફેરફાર કરો | Slide Master માં જરૂરી લેઆઉટ પસંદ કરો → Insert Placeholder દ્વારા જરૂરી Placeholder ઉમેરો અથવા તેનું સ્થાન, કદ અને ગોઠવણી બદલો. |