પ્રેકટિકલ-૫૭ : પાવરપોઈન્ટ પ્રેજેંટેશન સાચવો અને શેર કરો

ટોપિકસામાન્ય સમજુતી / કાર્ય
વૈકલ્પિક ફાઇલ ફોર્મેટમાં પ્રેઝન્ટેશન સેવ કરવુંPowerPoint પ્રેઝન્ટેશનને PPTX સિવાય PDF, PPT, ODP જેવા વિવિધ ફાઇલ ફોર્મેટમાં સેવ કરી શકાય છે. File → Save As પસંદ કરીને જરૂરી ફાઇલ ફોર્મેટ પસંદ કરો અને Save પર ક્લિક કરો.
વિવિધ પ્રિન્ટ સેટિંગ્સ ગોઠવવાPowerPointમાં પ્રિન્ટ કરતા પહેલાં સ્લાઇડનો કદ, ઓરિએન્ટેશન, કેટલા સ્લાઇડ પ્રતિ પેજ, કલર અથવા ગ્રેસ્કેલ અને પ્રિન્ટર જેવી સેટિંગ્સ ગોઠવી શકાય છે. File → Print માંથી જરૂરી વિકલ્પો પસંદ કરો.
પ્રેઝન્ટેશન ઇલેક્ટ્રોનિક રીતે શેર કરવુંPowerPoint પ્રેઝન્ટેશનને ઈમેલ, OneDrive, લિંક અથવા અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા શેર કરી શકાય છે. Share વિકલ્પ પસંદ કરીને જરૂરી વ્યક્તિ સાથે પ્રેઝન્ટેશન શેર કરો.