પ્રેકટિકલ-૫૮ : સ્લાઇડ શો ગોઠવો અને પ્રસ્તુત કરો

ક્રમવિષયમાહિતી
1પ્રસ્તુતિ દરમિયાન અનિચ્છનીય સ્લાઇડ છુપાવવીજે સ્લાઇડ રજૂ કરવી ન હોય તેને પસંદ કરો. Slide Show ટેબમાં જઈને Hide Slide વિકલ્પ પસંદ કરો. છુપાવેલી સ્લાઇડ Slide Show દરમિયાન દેખાશે નહીં.
2સ્લાઇડ શો વિકલ્પો ગોઠવવાSlide Show ટેબમાં Set Up Slide Show પસંદ કરો. અહીં Show Type, Show Options, Show Slides અને Advance Slides જેવા વિકલ્પો ગોઠવી શકાય છે.
3Presenter View નો ઉપયોગ કરીને સ્લાઇડ શો રજૂ કરવોSlide Show ટેબમાં Use Presenter View વિકલ્પ પસંદ કરો. Presenter View માં વર્તમાન સ્લાઇડ, આગળની સ્લાઇડ, Speaker Notes અને અન્ય નિયંત્રણો જોઈ શકાય છે.