પ્રેકટિકલ-૬૧ : ટેક્સ્ટ અને ફકરાઓને ફોરમેટ કરો

વિષયસામાન્ય સમજ / કાર્ય
ટેક્સ્ટ ઇફેક્ટ લાગુ કરવુંટેક્સ્ટને આકર્ષક બનાવવા માટે Shadow, Reflection, Glow, Outline જેવા ટેક્સ્ટ ઇફેક્ટ લાગુ કરવા.
Format Painter નો ઉપયોગ કરીને ફોર્મેટિંગ લાગુ કરવુંએક ટેક્સ્ટનું ફોર્મેટિંગ જેમ કે Font, Size, Color, Bold, Italic વગેરે બીજા ટેક્સ્ટ પર લાગુ કરવા માટે Format Painter નો ઉપયોગ કરવો.
લાઇન અને પેરાગ્રાફ સ્પેસિંગ તથા ઇન્ડેન્ટેશન સેટ કરવુંપેરાગ્રાફમાં Line Spacing, Paragraph Spacing, Left/Right Indent, First Line Indent વગેરે સેટ કરવા.
ટેક્સ્ટ પર બિલ્ટ-ઇન સ્ટાઇલ લાગુ કરવીટેક્સ્ટને યોગ્ય દેખાવ આપવા માટે Title, Heading 1, Heading 2, Subtitle જેવી બિલ્ટ-ઇન સ્ટાઇલ લાગુ કરવી.