પ્રેકટિકલ-૬૩ : ટેબલો બનાવો

ક્રમટૉપિકસામાન્ય સમજૂતી / કાર્ય
1PowerPoint માં ટેબલ દાખલ કરવુંPowerPoint માં Insert ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ Table વિકલ્પ પસંદ કરીને જરૂરી ટેબલ દાખલ કરો.
2બિલ્ટ ઇન ટેબલ સ્ટાઇલ લાગુ કરવીટેબલ પસંદ કરો અને Table Design ટેબમાંથી ઉપલબ્ધ બિલ્ટ ઇન Table Styles માંથી યોગ્ય સ્ટાઇલ પસંદ કરો.
3પંક્તિઓ અને કૉલમની સંખ્યા નક્કી કરીને ટેબલ બનાવવુંInsert → Table પસંદ કરો અને જરૂરી Rows (પંક્તિઓ) તથા Columns (કૉલમ) ની સંખ્યા પસંદ કરીને ટેબલ બનાવો.