પ્રેકટિકલ-૬૪ : ટેબલમાં ફેરફાર કરો

ક્રમટૉપિકસામાન્ય સમજૂતી / કાર્ય
1Insert and delete table row and coloumnsટેબલમાં જરૂરીયાત મુજબ નવી પંક્તિ અથવા કૉલમ ઉમેરવી અને અનાવશ્યક પંક્તિ અથવા કૉલમ કાઢી નાખવી.
2configure cell margins and spacingટેબલના સેલની અંદરના માર્જિન અને સેલ વચ્ચેનું અંતર જરૂરીયાત મુજબ ગોઠવવું.
3merge and split cellsબે અથવા વધુ સેલને એક સેલમાં મર્જ કરવા તથા મર્જ કરેલા સેલને ફરી અલગ સેલમાં વિભાજિત કરવા.
4resize table,row and coloumnsટેબલની ઊંચાઈ અને પહોળાઈ તથા પંક્તિઓ અને કૉલમનું કદ જરૂરીયાત મુજબ બદલવું.