પ્રેકટિકલ-૬૫.૧ : બુલેટેડ ટેક્સ્ટ બનાવો અને ફેરફાર કરો

Topicસામાન્ય સમજ / કાર્ય
Format paragraphs as numbered and bulleted listsપેરાગ્રાફને Numbered List અને Bulleted List માં ફોર્મેટ કરવાનું શીખવું.
Change bullet characters and number formatsબુલેટના ચિહ્નો અને નંબરના ફોર્મેટ બદલવાનું શીખવું.
Increase and decrease list indentsલિસ્ટના Indent ને વધારવા અને ઘટાડવાનું શીખવું.
Set starting number valuesનંબરવાળી લિસ્ટ માટે Starting Number નક્કી કરવાનું શીખવું.
Restart and continue list numbering on different slidesઅલગ અલગ Slides પર લિસ્ટનું નંબરિંગ Restart અને Continue કરવાનું શીખવું.