પ્રેકટિકલ-૬૯ : ઓડિયો તત્વો ઉમેરો
Add Audio Elements
| Topic | સામાન્ય સમજ / કાર્ય |
|---|---|
| Import audio files in presentations | પ્રેઝન્ટેશનમાં Audio File ઉમેરવા માટે સૌપ્રથમ PowerPoint Presentation ખોલો. ત્યારબાદ Insert → Audio → Audio on My PC વિકલ્પ પસંદ કરો. કમ્પ્યુટરમાં રહેલી MP3, WAV જેવી Audio File પસંદ કરીને Insert પર ક્લિક કરો. Audio File Slide પર ઉમેરાઈ જશે. |
| Configure audio playback options | ઉમેરેલી Audio File કેવી રીતે અને ક્યારે વગાડવી તે માટે Playback Options સેટ કરી શકાય છે. Audio File પસંદ કરીને Playback ટેબમાં જઈને Start, Volume, Trim Audio, Fade In, Fade Out અને Loop until stopped જેવા વિકલ્પો સેટ કરી શકાય છે. Start Automatically પસંદ કરવાથી Slide શરૂ થતાં Audio આપમેળે વાગે છે. On Click પસંદ કરવાથી Audio પર ક્લિક કર્યા પછી વાગે છે. |