પ્રેકટિકલ-૮૦ : કોલોબ્રેશન માટે સામગ્રીને ગોઠવો : MS-EXCEL

Topicગુજરાતી વિગત
Set a print areaPrint Area સેટ કરવું: Worksheet માંથી માત્ર જરૂરી ભાગને જ Print કરવા માટે પહેલા જરૂરી Cells Select કરો. ત્યારબાદ Page Layout → Print Area → Set Print Area પસંદ કરો. હવે Print કરતી વખતે માત્ર પસંદ કરેલો વિસ્તાર જ Print થશે. Print Area દૂર કરવા માટે Page Layout → Print Area → Clear Print Area પસંદ કરો.
Save workbooks in alternative file formatsWorkbook ને અલગ File Format માં Save કરવું: Excel Workbook ને જરૂરિયાત મુજબ અલગ અલગ Format માં Save કરી શકાય છે. File → Save As પસંદ કરો અને Save as type માં જરૂરી Format પસંદ કરો, જેમ કે Excel Workbook (.xlsx), Excel 97-2003 Workbook (.xls), PDF (.pdf), CSV (.csv) વગેરે. ત્યારબાદ Save પર Click કરો.
Configure print settingsPrint Settings ગોઠવવી: Worksheet Print કરતા પહેલાં Page ને યોગ્ય રીતે ગોઠવવા માટે File → Print અથવા Page Layout નો ઉપયોગ કરો. અહીં Printer, Number of Copies, Page Orientation (Portrait/Landscape), Paper Size, Margins, Scaling અને Print Selection/Active Sheets/Entire Workbook જેવી Settings પસંદ કરી શકાય છે. Print Preview દ્વારા Print પહેલાં પરિણામ ચકાસી શકાય છે.