પ્રેકટિકલ-૯૪ : સરળ macro બનાવો અને ફેરફાર કરો : MS-EXCEL
Document બનાવવાના Steps
Step 1: Table બનાવો
- spreadsheet application ખોલો.
- નવી file બનાવો.
- એક નવું table બનાવો.
- નીચેના fields બનાવો.
Field Name
Name
Gender
City
Age
Mobile
Step 2: Records દાખલ કરો
Table માં નીચેની માહિતી દાખલ કરો.
| Name | Gender | City | Age | Mobile |
|---|---|---|---|---|
| Munjal | Male | Bayad | 35 | 99243100041 |
| Nilam | Female | Modasa | 32 | 9632585236 |
| Ravi | Male | Jamnagar | 36 | 9632352325 |
| Sachin | Male | Modasa | 25 | 9632363636 |
| Sanjay | Male | Meghraj | 28 | 9658565856 |
Step 3: Simple Form બનાવો
- Table પસંદ કરો.
- Form Wizard અથવા Form creation option પસંદ કરો.
Name,Gender,City,AgeઅનેMobilefields form માં ઉમેરો.- Form માટે યોગ્ય layout પસંદ કરો.
- Form ને save કરો.
Step 4: Save Data Button બનાવો
- Form ને Design Mode માં ખોલો.
- એક Button ઉમેરો.
- Button નું નામ Save Data રાખો.
- Button ના click event માટે macro બનાવો અથવા assign કરો.
- Macro નો ઉપયોગ form માં ભરેલી માહિતી table માં નવી record તરીકે ઉમેરવા માટે કરો.
Step 5: Macro બનાવો
Macro માં નીચેની પ્રક્રિયા કરો.
- Form માંથી Name મેળવો.
- Form માંથી Gender મેળવો.
- Form માંથી City મેળવો.
- Form માંથી Age મેળવો.
- Form માંથી Mobile મેળવો.
- Table માં નવી record બનાવો.
- મેળવેલી બધી માહિતી નવી record માં દાખલ કરો.
- Record ને save કરો.
- જરૂરી હોય તો form ના fields ખાલી કરો.
Step 6: Button સાથે Macro જોડો
- Save Data button પસંદ કરો.
- Button ના Click Event માં બનાવેલો macro assign કરો.
- Form save કરો.
- Form ને સામાન્ય mode માં ખોલો.
Step 7: Data દાખલ કરીને Test કરો
Form માં નીચેની માહિતી દાખલ કરો.
| Field | Data |
|---|---|
| Name | Sanjay |
| Gender | Male |
| City | Meghraj |
| Age | 28 |
| Mobile | 9658565856 |
- Save Data button પર click કરો.
- Table ખોલો.
- નવી record ઉમેરાઈ છે કે નહીં તે તપાસો.
- જો record સફળતાપૂર્વક ઉમેરાય તો macro યોગ્ય રીતે કાર્ય કરે છે.