પ્રેકટિકલ-૯૬ : lookup ફંક્શનનો ઉપયોગ કરીને ડેટા શોધો : MS-EXCEL
1. Student Data દાખલ કરવું
Excel માં નીચેના headings દાખલ કરો અને ડેટ નાખો.
| Name | English | Hindi | Gujarati | Sanskrit | Total |
2. Total કાઢવું
F2 Cell માં નીચેનું Formula લખો:
=SUM(B2:E2)
Enter દબાવો.
ત્યારબાદ F2 ના Formula ને F11 સુધી Fill Down કરો.
આ Formula દરેક વિદ્યાર્થીના English, Hindi, Gujarati અને Sanskrit ના marks નો Total કરશે.
ઉદાહરણ:
Munjal = 86 + 82 + 78 + 95 = 341
3. VLOOKUP Table બનાવવું
Student Name અને Total શોધવા માટે અલગ table બનાવો.
| VLOOKUP | |
|---|---|
| Name | Total |
| Munjal | 341 |
Name માટે Munjal દાખલ કરો.
Total માટે Formula:
=VLOOKUP(H3,A2:F11,6,FALSE)
આ Formula A2:F11 માં Munjal ને શોધશે અને તેની 6th column એટલે કે Total બતાવશે.
Result:
341
4. HLOOKUP માટે Data તૈયાર કરવું
HLOOKUP માટે data horizontal format માં બનાવો.
| English | Hindi | Gujarati | Sanskrit | |
|---|---|---|---|---|
| Marks | 45 | 55 | 55 | 56 |
5. HLOOKUP Formula
English ના marks શોધવા માટે Formula લખો:
=HLOOKUP("English",H2:L3,2,FALSE)
આ Formula English ને first row માં શોધશે અને બીજી row માંથી તેનું value આપશે.
Result:
45
6. VLOOKUP નું પરિણામ
| Name | Total |
|---|---|
| Munjal | 341 |
7. HLOOKUP નું પરિણામ
| Subject | Marks |
|---|---|
| English | 45 |
8. Table Formatting
Excel માં Student Data select કરો.
- Home → Borders → All Borders પસંદ કરો.
- Header row ને Bold કરો.
- Header row માં Background Colour આપો.
- બધા marks ને Center Align કરો.
- Total column ને Center Align કરો.
- Column Width યોગ્ય પ્રમાણે વધારો.
- VLOOKUP અને HLOOKUP tables ને અલગથી format કરો.
09. ઉપયોગમાં લેવાતા મુખ્ય Formulas
SUM Function
=SUM(B2:E2)
VLOOKUP Function
=VLOOKUP(H3,A2:F11,6,FALSE)
HLOOKUP Function
=HLOOKUP("English",H2:L3,2,FALSE)
Final Results
| Function | Search Value | Result |
|---|---|---|
| VLOOKUP | Munjal → Total | 341 |
| HLOOKUP | English → Marks | 45 |